Gujarati Funny Jokes-Technical Monpara
हेल्लो दोस्तों आज के इस आर्टिकल में, मै आप सभी Latest New Gujarati Funny Jokes Text और Image के साथ देने वाला हु जिसे आप अपनी Website में आसानी के साथ लगा सकते है Without CopyRight.
Team & Disclaimer Policy
इस आर्टिकल में Image के ऊपर जोभी लिखा है एक मनोरंजन के हेतु लिखा, Technical Monpara Website सरकार के किसी भी नियम का उलंघन नहीं करती है. Only मनोरंजन के हेतु यह Funny Image Jokes बनाये गए है.
Note: दोस्तों इस Article में जोभी Funny Image Upload की गई है सब मैंने खुद बनाई है इसलिए आप नि संदेह आप अपनी Website पर लगा सकते है.
लेकिन आपको Credit देना जरुरी है हर एक Funny Jokes Best Image पर जैसे की आपने मेरे Gujarati Jokes New Funny Jokes Image को आपकी खुद की Website पर Upload कर रहे है तो आपको उस Funnuy Jokes Image के निचे मेरी Website का Link Url देना होगा यानि की मुझे Credit देना होगा.
दोस्तों अगर आप एक गुजराती है और आपकी एक Website है Funny Jokes 2021 से रिलेटेड तो आप मेरी Website के जितने भी Latest Jokes Funny Gujarati Photos को अपनी Website पर लगा सकते है Without Copy Right आपको कोई भी CopyRight Cleam में नहीं दूंगा क्यों की यह सभी Gujju Funny Jokes In Gujarati Photos मेने बनाई है.
New Gujarati Latest Funny Jokes 2021
એક વાત કેવાની હતી.
એ વાત જાણવા માટે
ફોન ઉન્ધો કરીને વાંચી લેજો.
Funny Gujju Jokes
મને કોઈએ પૂછ્યું
તારું કોણ.
મેં જવાબ આપ્યો
બીજાના માટે
મને નાં છોડે એ મારું.
Jokes in Gujarati
આજ-કાલ
Facebook
એક કચરાનો ડબ્બો બની ગયો છે.
લોકો પોતાના નવા અને જુના વિચારો
Facebook ડબ્બા માં Share કરે છે અને આનંદ મેળવે છે.
સાચું કે ખોટું Comment માં જવાબ આપજો.
Jokes On Gujarati
![]() |
| Jokes On Gujarati |
માં
એક બેંક છે, જ્યાં તમે
બધા દુઃખ જમા કરાવી શકો છો""
પિતા
એવું ક્રેડિટકાર્ડ છે, જે
બેલેન્સ ન હોય તો પણ
ખુશીઓ આપતા રહે છે.
@GujjuWebMedia Jokes
Telegram Join:- Gujarati Funny Jokes
Gujarati Joke
![]() |
| Gujarati Joke |
એક ભાઈ રોજ ચકલીઓ ને
ચણ નાખવા ચાર પાંચ વખત
છત ઉપર જાય.
એક દિવસ પંદર વખત ગયા
ત્યારે તેમના પત્ની એ કીધું.
જે ચકલી ને તમે ચણ નાખવા
જાવ છોને તે પિયર ગઈ છે.
Funny Gujarati Jokes
![]() |
| Funny Gujarati Jokes |
ચુંટણી પૂરી થયા પછી
કોરોના એના મામા ને ઘરે થી
આવી ગયો.
Funny Gujarati Jokes Images
ઘુટી ઘુટી ને થાકી ગયા
તોય લખતા વાંચતા આવડ્યું નહી
આવી મજા તો ગામડા માં જ હોય
બાકી ક્યાય નહિ.
તમે શું કહો છો?
Funny Jokes In Gujarati For Whatsapp
![]() |
| Funny Jokes In Gujarati For Whatsapp |
ચાલો જાણીએ
આજે કઈ પાર્ટી ને મતદાન કર્યું.
લોકોના વિચાર
લોકોના મત.
Gujarati Comedy Jokes Photos
અને
અને રાતે જાગે છે.
આ સવાલ નાં જવાબ માટે તમે શું કહેશો?
Beautiful New Gujarati Jokes
ને ધુણવા માંડી
*************
પતિ પગ માં પડી ગયો
ઘરવાળી એ ધુણતા-ધુણતા
હાક પાડી...
માંગ-માંગ માગે તે આપું.
પતિ: છુટાછેડા આપો માં..
છુટાછેડા.
આવા મજેદાર અને Latest Gujarati Funny Jokes માટે અપને કમેન્ટ કરવાનું ભૂલતા નહિ. અને Technical Monpara ને Subscribe કરી લેજો જેથી કરીને નવા Best New Jokes ની ઉપડેત તમને મળતી રહે હવે મળીશું નવા Funny Jokes Image સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ.











No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.